કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ?

સાઉદી અરેબિયા
જોર્ડન
ઈજિપ્ત
કુવૈત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ?

જીવનસેવા એપ
મેરા કોવિડ કેન્દ્ર
CO-WIN પોર્ટલ
ઈ-સંપદા એપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું.

નાણા મંત્રાલય
RBI
નીતિ આયોગ
નાણાકીય સેવા વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP