કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક એવરગ્રીન ભારત EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક એવરગ્રીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં બર્ડ ફલુનો સ્ટ્રેઈન H5N8 પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાયો હોય તેવો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? ભારત અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1964 1974 1961 1981 1964 1974 1961 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ? આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિજયનગર કયા રાજ્યનો જિલ્લો બન્યો ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 250 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતો ભારતનો પ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP