વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે ? ઈન્ડોનેશિયા શ્રીલંકા મ્યાનમાર પાકિસ્તાન ઈન્ડોનેશિયા શ્રીલંકા મ્યાનમાર પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રાઝિલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ? ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો ચોમાસુ જંગલો સમશીતોષ્ણ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો ચોમાસુ જંગલો સમશીતોષ્ણ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? એમેઝોન કોલોરાડો મિસિસિપી - મિસૌરી કોંગો એમેઝોન કોલોરાડો મિસિસિપી - મિસૌરી કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? મધ્યાવરણ આયનાવરણ સમતાપાવરણ શોભાવરણ મધ્યાવરણ આયનાવરણ સમતાપાવરણ શોભાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે ? દક્ષિણ અમેરિકા રશિયા ચીન તુર્કમેનિસ્તાન દક્ષિણ અમેરિકા રશિયા ચીન તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ? આફ્રિકા ઉત્તર અમેરિકા યુરોપ દક્ષિણ અમેરિકા આફ્રિકા ઉત્તર અમેરિકા યુરોપ દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP