સામાન્ય વિજ્ઞાન (General Science)
આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે.

પ્રોટીન અને પાણી
વિટામિન - સી અને ઉત્સેચકો
થાયમીન અને રાઈબોફ્લેવિન
વિટામિન - બી-12 અને ફોલિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP