સામાન્ય વિજ્ઞાન (General Science) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ___ છે. લોટ ચોખા તેલીબિયાં માછલી લોટ ચોખા તેલીબિયાં માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'એડીસ' મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે ? ટાઈફોઈડ ડેન્ગ્યુ મેલેરિયા હાથીપગો ટાઈફોઈડ ડેન્ગ્યુ મેલેરિયા હાથીપગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકોમાં રતાંધણાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે ? વિટામીન - એ વિટામીન - સી વિટામિન - ડી વિટામિન - કે વિટામીન - એ વિટામીન - સી વિટામિન - ડી વિટામિન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) કર્ણક ફેફસાં હ્રદય ક્ષેપક કર્ણક ફેફસાં હ્રદય ક્ષેપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ILO એટલે શું ? ઈન્ટરનેશનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લેબર ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન ઈન્ટરનેશનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લેબર ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? B D C A B D C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP