સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં કયા પોષકતત્ત્વનો અભાવ હોય છે ? ઝીંક કેલ્શિયમ લોહતત્વ પ્રોટીન ઝીંક કેલ્શિયમ લોહતત્વ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1980માં ભારતીય રોકેટ SLV-3 દ્વારા આકાશમાં ચઢાવાયેલો કુત્રિમ ઉપગ્રહ ___ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પિડીયાટ્રીશીયન' નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાત હોય છે ? યુવાનોના સ્ત્રીઓના વૃદ્ધોના બાળકોના યુવાનોના સ્ત્રીઓના વૃદ્ધોના બાળકોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? બાયોગેસ પવન સૌર લઘુ જળશક્તિ બાયોગેસ પવન સૌર લઘુ જળશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી શેનું બનેલું છે ? પોટાશ - હાઈડ્રોજન હાઈડ્રોજન - ઓક્સિજન હાઈડ્રોજન - ગંધક ઓક્સિજન - થોરિયમ પોટાશ - હાઈડ્રોજન હાઈડ્રોજન - ઓક્સિજન હાઈડ્રોજન - ગંધક ઓક્સિજન - થોરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP