સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત નીચેનામાંથી કયો છે. મેંદો ચોખા રાગી જવ મેંદો ચોખા રાગી જવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? ઘોંઘાટ ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ પડઘો ઘોંઘાટ ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ પડઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? અવાજની ગતિથી વધારે ગતિ અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી વધારે ગતિ અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ થર્મોગ્રાફ ટેલિગ્રાફ કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ થર્મોગ્રાફ ટેલિગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ? ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી મેંગેનીઝ - જોહન ગ્હાન નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી મેંગેનીઝ - જોહન ગ્હાન નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ? તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP