સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ?

ડીપોઝીશન
બાષ્પીભવન
ઉર્ધ્વીકરણ
ઘનીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ?

રાકેશ શર્મા
રવિ મલ્હોત્રા
રમેશ વર્મા
શશી રસગોત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્વો છે ?

મીઠું, ખાંડ, પાણી, સાકર
પાણી, જમીન, હવા, ઓક્સિજન
જમીન, લોખંડ, ખાંડ, સોનું
લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP