સામાન્ય વિજ્ઞાન (General Science)
મોટા ભાગના બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગની તેજગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે ?

10° C થી 40° C
16° C થી 38° C
38° C થી 45° C
25° C થી 40° C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?

સીસ્મોગ્રાફ
લેપ્રોસ્કોપી
ડાયાલિસિસ
કાર્ડિયોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ?

તારાકેન્દ્ર
કોષકેન્દ્ર
કણાભસૂત્ર
કોષરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ?

વ્યૂમાસ્ટર
રડાર
ટેલિસ્કોપ
વર્નિયર કેલીપર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP