સામાન્ય વિજ્ઞાન (General Science)
ફ્રોઝન ફૂડ (હિમશીતીત ખાદ્યપદાર્થ) ને રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે ?

પેશ્ચ્યુરાઈઝેશન
નિર્જલીકરણ
બોઈલીંગ
થોઈગ (હીમદ્રવણ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ?

કેન્સર
એઈડ્ઝ
ડાયાબિટીસ
લોહીનું દબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર
યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર
વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP