સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શેના બનેલા હોય છે ? કેરોટીન આયર્ન પ્રોટીન હિમોગ્લોબીન કેરોટીન આયર્ન પ્રોટીન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? ડેસિબલ હર્ટઝ ઓગસ્ટ્રોમ રોજન ડેસિબલ હર્ટઝ ઓગસ્ટ્રોમ રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? જળચક્ર જળસંચય બાષ્પીભવન ઘનીભવન જળચક્ર જળસંચય બાષ્પીભવન ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? ઝેન્થોફિલ કેરોટીનોઈડસ સાયકોકેનાઈન કલોરોફિલ ઝેન્થોફિલ કેરોટીનોઈડસ સાયકોકેનાઈન કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. હડકવા પોલિયો કુષ્ઠરોગ ગાલપચોળીયા હડકવા પોલિયો કુષ્ઠરોગ ગાલપચોળીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP