સામાન્ય વિજ્ઞાન (General Science)
ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ?

સીલ્વર નાઈટ્રેટ
મિથિલીન બ્લ્યુ
સોડિયમ પેરાકસાઈડ
ફિનોલ્ફથેલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માણસોમાં 'ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ?

કાર્બન
કેલ્શિયમ
ફલોરાઈડ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ફ્યુઝનો તાર બનાવવા માટે ક્યાં પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ?

લેડ-ટીનની મિશ્રધાતુ
લેડ
પિત્તળ અને લેડ બંને
પિત્તળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી કયા બે તત્વોનું બનેલું છે ?

હાઈડ્રોજન, ઓક્સિજન
હાઇડ્રોજન, કાર્બન
ઓક્સિજન, કાર્બન
હાઇડ્રોજન, નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP