સામાન્ય વિજ્ઞાન (General Science) બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? પોલિયો ક્ષય ટાઈફોઈડ ઓરી પોલિયો ક્ષય ટાઈફોઈડ ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? એમિનો એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એસ્કોર્બિક એસિડ એમિનો એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એસ્કોર્બિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? ચીકુ જામફળ મકાઈ કેળા ચીકુ જામફળ મકાઈ કેળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? લેક્ટિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 0 (zero) 10 1 5 0 (zero) 10 1 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP