સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત.

આપેલ પૈકી કોઈ નહી
ફેરફાર
દેખાવમાં ફેરફાર
બગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો જ ભળે છે ?

શરીરમાં રહેલા પાણીમાં
લોહીમાં
ખોરાકમાં
ત્રણેયમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પ્રકાશ વર્ષ એટલે શું ?

પ્રકાશનું વક્રીભવન
પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર
પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ
પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP