સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? સ્વાસ્થ્ય પોષણ આપેલ તમામ શિક્ષણ સ્વાસ્થ્ય પોષણ આપેલ તમામ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? લીવર કરોડરજ્જુ મગજ શ્વાસનળી લીવર કરોડરજ્જુ મગજ શ્વાસનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે ? O2 N2 H2 CO2 O2 N2 H2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે ? 5 4 3 6 5 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે. આવશ્યક એસિડ અનાવશ્યક એસિડ આવશ્યક ફેટી એસિડ અનાવશ્યક એમિનો એસિડ આવશ્યક એસિડ અનાવશ્યક એસિડ આવશ્યક ફેટી એસિડ અનાવશ્યક એમિનો એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP