સામાન્ય વિજ્ઞાન (General Science) આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ? ફ્રુટેરીયન લેકટોવેજીટેરીયન વીગન વેજીટેરીયન ફ્રુટેરીયન લેકટોવેજીટેરીયન વીગન વેજીટેરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ચૂંઈ ભીંગડા મીનપક્ષ ઝાલરફાટ ચૂંઈ ભીંગડા મીનપક્ષ ઝાલરફાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ? 0.5 4 1 0.2 0.5 4 1 0.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ? ઓહમ જુલ હર્ટઝ ડેસિબલ ઓહમ જુલ હર્ટઝ ડેસિબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ? C + H2O CO + H2 CO + HO CO2 + H C + H2O CO + H2 CO + HO CO2 + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'જીરન્ટોલોજી' શું છે ? વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાનો રોગ બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાનો રોગ બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP