સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ? આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક આહારમાં સોડિયમનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક આહારમાં સોડિયમનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાલાયક પાણીનો pH આંક. કોઈ પણ હોઈ શકે બેઝિક હોય તટસ્થ હોય એસિડિક હોય કોઈ પણ હોઈ શકે બેઝિક હોય તટસ્થ હોય એસિડિક હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં શું બંધબેસતું નથી ? પેટ્રોલ ક્લોરીન ગેસ ડીઝલ સીએનજી પેટ્રોલ ક્લોરીન ગેસ ડીઝલ સીએનજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ઉપગ્રહ લઘુગ્રહ ઉલ્કા ધૂમકેતુ ઉપગ્રહ લઘુગ્રહ ઉલ્કા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ? દા વિન્ચી કોપરનિક્સ ગેલેલિયો ન્યુટન દા વિન્ચી કોપરનિક્સ ગેલેલિયો ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 100 101 98.5 98 100 101 98.5 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP