સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીન કયા તત્વના બનેલાં છે ? સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1945 1940 1950 1935 1945 1940 1950 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર તલસાણે પકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર થિઓ ફેસ્ટર પ્રોફેસર આયંગર પ્રોફેસર તલસાણે પકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર થિઓ ફેસ્ટર પ્રોફેસર આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હથોડી એરણ અને પેગડું જેવા ત્રણ નાના હાડકા શરીરના કયા અંગમાં આવેલા હોય છે ? કાન પગનો નીચેનો ભાગ નાક હાથની કોણીનો ભાગ કાન પગનો નીચેનો ભાગ નાક હાથની કોણીનો ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 12% 16% 14% 18% 12% 16% 14% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP