સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીનના બંધારણીય ઘટકો ___ છે. એમિનો એસિડ ફેટી એસિડ ખનીજક્ષાર સેકેરાઈડ એમિનો એસિડ ફેટી એસિડ ખનીજક્ષાર સેકેરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતીય અણુશક્તિ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે ? અલ્વાયે ટ્રોમ્બે જદુઘોડા પોખરણ અલ્વાયે ટ્રોમ્બે જદુઘોડા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ? બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે ___ કિલો કેલરી શક્તિ પૂરી પાડે છે. 8 7 6 4 8 7 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 2/3 ભાગ 2/5 ભાગ 1/4 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ 2/5 ભાગ 1/4 ભાગ 1/2 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP