સામાન્ય વિજ્ઞાન (General Science) કયું વિટામીન સનસાઈન વિટામિન તરીકે જાણીતું છે ? વિટામીન - સી વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - કે વિટામીન - સી વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. ચયાપચય શર્કરા પાણી પોષક ઘટકો ચયાપચય શર્કરા પાણી પોષક ઘટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા- pH કેટલી હોય છે ? 7 6 14 8 7 6 14 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? H2O CO2 SO2 O2 H2O CO2 SO2 O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે ? ખાંડ / ગોળ અનાજ અને કંદમૂળ ઘી / તેલ આપેલ તમામ ખાંડ / ગોળ અનાજ અને કંદમૂળ ઘી / તેલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP