સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિઓ બી.એમ.આઈ કાઢવા માટે કયા બે પરિણામોની જરૂર પડે છે ? વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંમર વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? વક્રીભવન શોષણ વિભાજન પરાવર્તન વક્રીભવન શોષણ વિભાજન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ? કાર્બન ડાયોક્સાઇડ સ્ટાર્ચ સૂર્યપ્રકાશ પાણી કાર્બન ડાયોક્સાઇડ સ્ટાર્ચ સૂર્યપ્રકાશ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? કિડની ત્વચા આંખ લીવર કિડની ત્વચા આંખ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ? પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. માઈક્રોટોક્સીન પેનીસીલીયમ એસ્પરજીલસનાઈઝર આફલાટોક્સીન માઈક્રોટોક્સીન પેનીસીલીયમ એસ્પરજીલસનાઈઝર આફલાટોક્સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP