સામાન્ય વિજ્ઞાન (General Science) વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ? ગ્રેફાઈટ નીચરોમ લોખંડ ટંગસ્ટન ગ્રેફાઈટ નીચરોમ લોખંડ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? કોલસો હીરો ચાંદી ગ્રેફાઈટ કોલસો હીરો ચાંદી ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? 24 કેરેટનું સોનું ગેલિયમ સિલ્વર 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું ગેલિયમ સિલ્વર 22 કેરેટનું સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે ? અછબડા ઈંફ્લુએન્ઝા હિપેટાઈટીસ પ્લેગ અછબડા ઈંફ્લુએન્ઝા હિપેટાઈટીસ પ્લેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના ધબકારાના નિયમન માટે કયુ તત્વ જરૂરી છે ? મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? વક્રીભવન પરાવર્તન વિભાજન શોષણ વક્રીભવન પરાવર્તન વિભાજન શોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP