સામાન્ય વિજ્ઞાન (General Science) ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ? બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાપમાનમાં વધારો કરતાં પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? વજન વધે છે કદ વધે છે વજન ઘટે છે કદ ઘટે છે વજન વધે છે કદ વધે છે વજન ઘટે છે કદ ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? માઈક્રોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર થર્મોમીટર માઈક્રોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? મોસ્કોવિયમ ટેનેસાઈન નિહોનિયમ ઓગેનેસોન મોસ્કોવિયમ ટેનેસાઈન નિહોનિયમ ઓગેનેસોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ? કાર્બનડાયોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન અને અર્ગોનીયોન પ્રાણવાયુ કાર્બનડાયોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન અને અર્ગોનીયોન પ્રાણવાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C5 થી C12 C1 થી C4 C15 થી C18 C12 થી C15 C5 થી C12 C1 થી C4 C15 થી C18 C12 થી C15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP