સામાન્ય વિજ્ઞાન (General Science) એવો કયો પદાર્થ છે કે જે રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે ? થાઈરોક્સિન હિમોગ્લોબીન હિપારીન પેસપીસ થાઈરોક્સિન હિમોગ્લોબીન હિપારીન પેસપીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકો બરફ કોને કહે છે ? સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બોડાયોક્સાઈડ ડિસ્ટિલ વોટર આઈસોકસાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બોડાયોક્સાઈડ ડિસ્ટિલ વોટર આઈસોકસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો વજનિયા ત્રાજવા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો વજનિયા ત્રાજવા બ્યુરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. આપેલ તમામ નવસાર કપૂર આયોડિન આપેલ તમામ નવસાર કપૂર આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'સી'ની અછતના કારણે કયો રોગ થાય છે ? સ્કર્વી સુકતાન ટાઇફોઇડ સળેખમ સ્કર્વી સુકતાન ટાઇફોઇડ સળેખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP