સામાન્ય વિજ્ઞાન (General Science) સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે ? 30° 60° -40° 50° 30° 60° -40° 50° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1948 1951 1949 1950 1948 1951 1949 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં રહેતા લોકોની પોષકતત્વની જરૂરીયાત કોના દ્વારા સૂચવાયેલી છે ? CFTRI NIN ICMR WHO CFTRI NIN ICMR WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજપ્રવાહનો SI એકમ કયો છે ? વોલ્ટ એમ્પીયર જોઉલ્સ ક્લોમ્બ વોલ્ટ એમ્પીયર જોઉલ્સ ક્લોમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં Rh ફેક્ટર કોની સપાટી ઉપર મળે છે ? શ્વેતકણ બ્લડ એન્ટીજન બ્લડ પ્લેટલેટ રક્તકણ શ્વેતકણ બ્લડ એન્ટીજન બ્લડ પ્લેટલેટ રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ ચિકનગુનિયા બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ ચિકનગુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP