સામાન્ય વિજ્ઞાન (General Science)
કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ?

સોડિયમ એઝાઈડ
સોડિયમ બાયકાર્બોનેટ
સોડિયમ નાઈટ્રાઈટ
સોડિયમ પેરોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ?

દૂધ
પાકુ પપૈયું
પાકી કેરી
લીલા પાંદડાવાળા શાકભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સમતોલ આહાર એટલે...

ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર
ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર
ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર
ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

જેમ્સ ચેડવીક
જોસેર આસ્પીડીન
ગોલ્ડી સ્ટીન
જે. જે. થોમસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP