સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ? નાઈટ્રોજન અને અર્ગોનીયોન પ્રાણવાયુ કાર્બનડાયોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન અને અર્ગોનીયોન પ્રાણવાયુ કાર્બનડાયોક્સાઈડ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? હૃદયનો આંતરડાનો ફેફસાનો યકૃતનો હૃદયનો આંતરડાનો ફેફસાનો યકૃતનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. મિલીગ્રામ ગ્રામ કિલોગ્રામ ટન મિલીગ્રામ ગ્રામ કિલોગ્રામ ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે ? 11 મે 28 ફેબ્રુઆરી 22 જૂન 21 માર્ચ 11 મે 28 ફેબ્રુઆરી 22 જૂન 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? મિથેન પ્રોપેન ઈથેન બ્યુટેન મિથેન પ્રોપેન ઈથેન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? દેડકો કબુતર માછલી ચામાચીડિયું દેડકો કબુતર માછલી ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP