સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? ગલીના કેલ્શાઈટ બોકસાઈટ કેલામાઈન ગલીના કેલ્શાઈટ બોકસાઈટ કેલામાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ પારો જિંક રેડિયમ યુરેનિયમ પારો જિંક રેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? બે આઠ શૂન્ય ત્રણ બે આઠ શૂન્ય ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? શરદસંપાત મકરસંક્રાંતિ વસંતસંપાત કર્કસંક્રાંતિ શરદસંપાત મકરસંક્રાંતિ વસંતસંપાત કર્કસંક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એસ.જી.પી.ટી. સી. બી. પી. એસ. એચ.આઈ.વી. એલીસા એસ.જી.પી.ટી. સી. બી. પી. એસ. એચ.આઈ.વી. એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP