સામાન્ય વિજ્ઞાન (General Science)
"લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?

પ્રકાશની ગતિની ગણતરી
સમયની ગણતરી
પ્રકાશની તીવ્રતાની ગણતરી
અંતરની ગણતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પરમાણુ પરીક્ષણમાં C.T.B.T એટલે ?

સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ
સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ
કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ
કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP