કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સેન્ટ્રલ એક્સાઈઝ દિવસ ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? કોંકણી તમિલ મલયાલમ તેલુગુ કોંકણી તમિલ મલયાલમ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 132 128 A 124 A 125 A 132 128 A 124 A 125 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IMF દ્વારા જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં ભારતની GDPમાં ___ ટકાનો વધારો થઈ શકે છે ? 11.5 12.5 9.5 10.5 11.5 12.5 9.5 10.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનો વાસ્તવિક GDP દર ___ રહેશે. 8.5% 7.5% 9.5% 11% 8.5% 7.5% 9.5% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? અમેરિકા - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા અમેરિકા - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP