સામાન્ય વિજ્ઞાન (General Science) કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે ? ઈમારતી લાકડું શેરડીના કૂચા પાપ્લર ઝાડ કપાસનો છોડ ઈમારતી લાકડું શેરડીના કૂચા પાપ્લર ઝાડ કપાસનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ? સિકલ સેલ એનિમિયા હીમોફીલિયા અલ્ઝાઈમર રંગ અંધત્વ સિકલ સેલ એનિમિયા હીમોફીલિયા અલ્ઝાઈમર રંગ અંધત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા લોહી જૂથને 'સાર્વત્રિક રક્તદાતા' નું લોહી જૂથ કહેવાય છે ? ડી એબી એ બી ડી એબી એ બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? ઊંટ કબુતર બળદ વ્હેલ ઊંટ કબુતર બળદ વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી અનંત શૂન્ય વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી અનંત શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? આનુવંશિકતા બોઈલનો નિયમ ઉત્ક્રાંતિવાદ સાપેક્ષવાદ આનુવંશિકતા બોઈલનો નિયમ ઉત્ક્રાંતિવાદ સાપેક્ષવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP