સામાન્ય વિજ્ઞાન (General Science) એટમબોમ્બના શોધક નીચે પૈકી કોણ છે ? જહોન બ્રાઉનિંગ જે.રોબટ ઓપન હૈમર આલ્ફ્રેડ નોબેલ પી વોન મૌસર જહોન બ્રાઉનિંગ જે.રોબટ ઓપન હૈમર આલ્ફ્રેડ નોબેલ પી વોન મૌસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? શુક્રપિંડ પિટ્યુટરી થાઈરોઈડ એડ્રીનલ શુક્રપિંડ પિટ્યુટરી થાઈરોઈડ એડ્રીનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો. વિટામીન - એ -રેટિનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - એ -રેટિનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ નાયાસિન -નિકોટીનીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? પીળું લાલ વાદળી કાળુ પીળું લાલ વાદળી કાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધણગેસ શેનું મિશ્રણ છે ? મિથેન અને ઈથિલિન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન બ્યુટેન અને પ્રોપેન મિથેન અને ઈથિલિન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન બ્યુટેન અને પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જીભ આવી હોય તો કયું વિટામીન લેવું પડે ? વિટામીન એ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન કે વિટામિન ઈ વિટામીન એ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન કે વિટામિન ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP