સામાન્ય વિજ્ઞાન (General Science)
આયોડીનયુક્ત મીઠામાં હોય છે...

કેલ્શિયમ આયોડાઈડ
પોટૅશિયમ આયોડાઈડ
મુક્ત આયોડાઈડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ?

આંખના ડોક્ટર
મગજના ડોક્ટર
હાર્ટ સ્પેશિયાલિસ્ટ
હાડકાના ડોક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ
બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ
ઈબોલા વાઈરસ - શીતળા
DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP