સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? શુક્ર પ્લુટો શનિ ગુરુ શુક્ર પ્લુટો શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? બ્યુરેટ વજનિયા ત્રાજવા સ્પ્રિંગ કાંટો બ્યુરેટ વજનિયા ત્રાજવા સ્પ્રિંગ કાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) PFA નું પૂરું નામ શું છે ? પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. 4 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી 4 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ? સવા નવ મિનિટ સવા સાત મિનિટ સવા આઠ મિનિટ સવા પાંચ મિનિટ સવા નવ મિનિટ સવા સાત મિનિટ સવા આઠ મિનિટ સવા પાંચ મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? તાપમાન વજન લંબાઈ સમય તાપમાન વજન લંબાઈ સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP