સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ? વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ? નરમ પાણી અને સખત પાણી નરમ પાણી નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં સખત પાણી નરમ પાણી અને સખત પાણી નરમ પાણી નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં સખત પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ? બી ડી એ સી બી ડી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો. Cu + Zn Cu + Ni Cu + Sn Cu + Fe Cu + Zn Cu + Ni Cu + Sn Cu + Fe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? તાંબુ સિલ્વર લોખંડ એલ્યુમિનિયમ તાંબુ સિલ્વર લોખંડ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે ? સ્ટિરિયોસ્કોપ હાઈડ્રો સ્કોપ પેરિસ્કોપ ગાયરોસ્કોપ સ્ટિરિયોસ્કોપ હાઈડ્રો સ્કોપ પેરિસ્કોપ ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP