સામાન્ય વિજ્ઞાન (General Science) હીરાની પરખ / ગણતરી કેરેટ આધારિત થાય છે, તો એક કેરેટ એટલે કેટલું વજન નિયત થયેલ છે ? 0.2 ગ્રામ 0.1 ગ્રામ 0.4 ગ્રામ 0.3 ગ્રામ 0.2 ગ્રામ 0.1 ગ્રામ 0.4 ગ્રામ 0.3 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે ? ફોનોગ્રાફ સિસ્મોગ્રાફ કેસ્કોગ્રાફ એસિલોગ્રાફ ફોનોગ્રાફ સિસ્મોગ્રાફ કેસ્કોગ્રાફ એસિલોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ફ્રાન્સ-હેમીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? મીઠું ખાંડ પારો પાણી મીઠું ખાંડ પારો પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? બોકસાઈટ કેલામાઈન ગલીના કેલ્શાઈટ બોકસાઈટ કેલામાઈન ગલીના કેલ્શાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા લોહી જૂથને 'સાર્વત્રિક રક્તદાતા' નું લોહી જૂથ કહેવાય છે ? એ એબી ડી બી એ એબી ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP