સામાન્ય વિજ્ઞાન (General Science)
'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

જે. જે. થોમસન
જેમ્સ ચેડવીક
જોસેર આસ્પીડીન
ગોલ્ડી સ્ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ?

વિટામીન - બી-1
વિટામીન - સી
વિટામીન - એ
વિટામિન - ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ?

વાસ્તવિક અને નાનું
વાસ્તવિક અને મોટું
આભાસી અને નાનું
આભાસી અને મોટું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

જળસંચય
ઘનીભવન
જળચક્ર
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP