કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ધેમાજી એન્જિનિયરિંગ કોલેજ અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો ? ઉત્તર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ ઉત્તર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિજયનગર કયા રાજ્યનો જિલ્લો બન્યો ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? જીવનસેવા એપ મેરા કોવિડ કેન્દ્ર CO-WIN પોર્ટલ ઈ-સંપદા એપ જીવનસેવા એપ મેરા કોવિડ કેન્દ્ર CO-WIN પોર્ટલ ઈ-સંપદા એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? અવની ચતુર્વેદી ભાવના કંઠ ચિત્રાસિંઘ મોહનાસિંહ અવની ચતુર્વેદી ભાવના કંઠ ચિત્રાસિંઘ મોહનાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2024 2030 2028 2025 2024 2030 2028 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? DRDO ECGC LIC SIDBI DRDO ECGC LIC SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP