સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટેના નીચે આપેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે ? ખગોળીય એકમ આપેલ પૈકી એક પણ નહીં પ્રકાશવર્ષ પેરોલેક્સ સેકન્ડ ખગોળીય એકમ આપેલ પૈકી એક પણ નહીં પ્રકાશવર્ષ પેરોલેક્સ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પુટનિક' ઉપગ્રહ કયા દેશે અવકાશમાં તરતો મુક્યો હતો ? અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ નાઇટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ નાઇટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ? પાણી વાયરસ ફૂગ બેક્ટેરિયા પાણી વાયરસ ફૂગ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાયકલ અને અન્ય વાહનોમાં બોલ બેરિંગ વપરાય છે કારણ કે- પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે ? કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન એમોનિયા અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન એમોનિયા અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP