સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ?

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
ઓઝોન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે ?

ગ્રુપ - બી
ગ્રુપ - બી અને ઓ
ગ્રુપ - બી, એબી અને ઓ
ગ્રુપ - એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ?

એલ્યુમિનિયમ
તાંબુ + ઝિંક
લેડ + ટીન
તાંબુ + ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP