ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? રાજા રખીદાસ સુજાણ બાદશાહ રાજા રખીદાસ સુજાણ બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે ? વાસુકિ સુંદરમ્ પુનર્વસુ કલાપી વાસુકિ સુંદરમ્ પુનર્વસુ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? ઉમાશંકર જોશી મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોશી મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? પેડા ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી ચોબોલા પેડા ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી ચોબોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP