પંચાયતી રાજ (Panchayati Raj)
પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?

તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત
આપેલ તમામ
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ?

ચાર અઠવાડિયા
બે અઠવાડિયા
એક અઠવાડિયું
પંદર દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ?

દર ચાર માસે
દર માસે
દર બે માસે
દર ત્રણ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો.

મકાનોને નંબર આપવા બાબત
ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત
પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત
અહીં દર્શાવેલ બધી જ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત મૂલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ?

તાલુકા વિકાસ અધિકારી
ગ્રામવિકાસ કમિશનર
મનોરંજન કર કમિશનર
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ?

લોર્ડ મેયો
લોર્ડ રિપન
લોર્ડ કર્ઝન
લોર્ડ લિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP