Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા વિભાગ / સંસ્થાએ પ્રોજેક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ (પ્રિજમ - PRISM) શરૂ કર્યું છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
મોટેરા સ્ટેડિયમ પહેલા કયા દેશમાં આવેલું મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP