કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ? ગૌરાંગ બેનરજી અરવિંદ સુબ્રમણ્યમ અજય મલ્હોત્રા રાજીવ મલ્હોત્રા ગૌરાંગ બેનરજી અરવિંદ સુબ્રમણ્યમ અજય મલ્હોત્રા રાજીવ મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ? હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ? ચીન - ફ્રાંસ ચીન - રશિયા રશિયા - ફ્રાંસ ચીન - જાપાન ચીન - ફ્રાંસ ચીન - રશિયા રશિયા - ફ્રાંસ ચીન - જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા જાણી '2021 આર્થિક સ્વતંત્રતા સૂચકાંક'માં ભારતનો રેન્ક કેટલામો રહ્યો ? 72 108 121 56 72 108 121 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) PwCના 24માં વાર્ષિક વૈશ્વિક CEO સર્વેક્ષણ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી આકર્ષક વિકાસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે ? ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP