ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા નિબંધ નવલિકા નાટક નવલકથા નિબંધ નવલિકા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? નવલરામ દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? કરણઘેલો અભિમન્યુ આખ્યાન રાજાધિરાજ જીગર અને અમી કરણઘેલો અભિમન્યુ આખ્યાન રાજાધિરાજ જીગર અને અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ કરણઘેલો પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP