ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા.વિ.પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? કરસનદાસ માણેક દલપત પઢિયાર ધીરુ પરીખ દુલેરાય કારાણી કરસનદાસ માણેક દલપત પઢિયાર ધીરુ પરીખ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? લલિતનિબંધ પ્રવાસ વર્ણન આત્મકથા ખંડ જીવનચરિત્ર લલિતનિબંધ પ્રવાસ વર્ણન આત્મકથા ખંડ જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP