ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ? ગિજુભાઈ બધેકા કે.કા. શાસ્ત્રી ચુનીલાલ આશારામ ભગત ચંપકલાલ ગાંધી ગિજુભાઈ બધેકા કે.કા. શાસ્ત્રી ચુનીલાલ આશારામ ભગત ચંપકલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. દુલા ભાયા કાગ ગંગાસતી શામળ ભટ્ટ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ગંગાસતી શામળ ભટ્ટ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? ભોપાલી ટોડી દરબારી ભીમપિલાસી ભોપાલી ટોડી દરબારી ભીમપિલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP