ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૂડો' શું છે ? રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય ચિત્રકળા રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતકુંભ તેડાગર ઉપરવાસ કથાત્રયી અમૃતા અમૃતકુંભ તેડાગર ઉપરવાસ કથાત્રયી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઇન્ડિયન ઓપિનિયન યંગ ઈન્ડિયા આપેલ તમામ હરિજન અને હરિબંધુ ઇન્ડિયન ઓપિનિયન યંગ ઈન્ડિયા આપેલ તમામ હરિજન અને હરિબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? લૂઈસ ફીશર રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લિયો ટોલ્સટોય લૂઈસ ફીશર રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લિયો ટોલ્સટોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP