ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? આસો નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢ નવરાત્રી આસો નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? દ્રવિડ શૈલી મારું ગુર્જરશૈલી નાયક શૈલી હોયસલ શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જરશૈલી નાયક શૈલી હોયસલ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP