Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 21,000 રૂ. 18,000 રૂ. 15,000 રૂ. 12,000 રૂ. 21,000 રૂ. 18,000 રૂ. 15,000 રૂ. 12,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચોમાસુ પાક શરીફ વર્ષાપાક ચોમાસિયો ખરીફ શરીફ વર્ષાપાક ચોમાસિયો ખરીફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અસહકાર આંદોલનની શરૂઆત ___ ના રોજ થઈ. 15-08-1921 01-08-1921 15-08-1920 01-08-1920 15-08-1921 01-08-1921 15-08-1920 01-08-1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ? સંસ્કૃતિ સાહિત્ય શિક્ષણ લોકકલા સંસ્કૃતિ સાહિત્ય શિક્ષણ લોકકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ? B ગ્રૂપ AB ગ્રૂપ O ગ્રૂપ A ગ્રૂપ B ગ્રૂપ AB ગ્રૂપ O ગ્રૂપ A ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શેરબજાર ઉપર કઈ સંસ્થા અંકુશ રાખે છે ? RBI NSE CII SEBI RBI NSE CII SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP